17-04-2023
BEST CADET Certificate with Rs. 1000 - student
એન.સી.સી. ગ્રુપ હેડ ક્વાર્ટર અમદાવાદ ખાતે બેસ્ટ એન.સી.સી. કેડેટ પ્રાઇસ સમારોહ યોજાયો. જેમાં એન. સી. સી. માં જોડાયેલ કેડેટ્સની ત્રણ વર્ષ દરમિયાનની કામગીરીને બિરદાવવામાં આવે છે. અમદાવાદ ગ્રુપમાં કુલ 11 બટાલીયન નો સમાવેશ થાય છે. કુલ મળીને 17,000 કેડેટ્સ માંથી 17 બેસ્ટ કેડેટ્સને અમદાવાદ ગ્રુપ કમાન્ડર બ્રિગેડીઅરના હસ્તક બેસ્ટ કેડેટ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. જેમાં શ્રી વી. આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણાના વિદ્યાર્થી ઓજા શ્રદ્ધા, રાવળ ભાવેશ અને સોલંકી નીકુલએ બેસ્ટ એન. સી. સી. કેડેટ સર્ટિફિકેટ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધારેલ છે . તે બદલ કોલેજ પરિવાર અભિનંદન પાઠવે છે.
BEST CADET Certificate and Rs. 1000/-
From : GROUP COMMANDER BRIGADIER N.K.RAIZADA
