19-09-2022

યુવક મહોત્સવમાં વિજેતા - student

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ  દ્વારા આયોજિત 33 માં “કલ્પવૃક્ષ”  યુવક મહોત્સવમાં ભાગ લઈ  લોકનૃત્યમાં પ્રથમ ક્રમાંક, પશ્ચિમી સંસ્કૃતિ સમૂહગાનમાં દ્વિતીય ક્રમાંક અને હળવા કંઠસ્થ સંગીતમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.