74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કે. કે. પટેલ સાહેબ ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન આપ્યું. કોલેજમાં અભ્યાસ કરતા એન. એસ. એસ., એન. સી. સી., સ્પોર્ટ્સ તથા અન્ય વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવાર હાજર રહી. ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી.