૭૫ કરોડ સૂર્ય નમસ્કાર વિશ્વ રેકોર્ડમાં સહભાગી
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 248 વિધાર્થીઓ દ્વારા આયુષ વિભાગ, ફીટ ઈન્ડિયા અને યોગની અગ્રણી સંસ્થાઓ દ્વારા ૭૫ કરોડ સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ રેકોર્ડ બનાવવાનો સંકલ્પ માં શ્રી વી. આર. પટેલ કૉલેજ ઑફ કૉમર્સ, મહેસાણા સહભાગી બની. 21 દિવસ સુધી સૂર્યનમસ્કાર કરી સાચા અર્થમાં આહુતિ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના આચાર્ય શ્રી ડો. જે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ ડો. મનીષભાઈ પટેલ તથા મેઘલબેન પટેલના સહયોગથી કરાયું હતું