Bi - weekly Celebration of Cleanliness drive
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા નિમિતે તા. 01-08-2021 થી 15-08-2021 સુધી કોલેજમાં ક્લાસ રૂમ તથા કેમ્પસની સફાઈ કરવામાં આવી. તેમજ એન.એસ.એસ.ના વિધાર્થીઓ ને પ્રોગ્રામ ઓફિસર મંદાકિનીબેન પંડ્યા દ્વારા સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. તથા સ્વચ્છતા અભિયાન અંગે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.