Career Counseling
શ્રી વી.આર.પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણામાં બી. કોમના વિદ્યાર્થી ભાઈ - બહેનો માટે કેરિયર કાઉન્સિલીંગ કાર્યક્રમ યોજાયો . જેમાં વક્તા તરીકે નવકાર ડિઝિટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમદાવાદ ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધવલ ગાંધીએ CA ,US CMA ,US CPA , USCFA, UK માં રોજગારીની તકો અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમાં આશરે 500 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવા માં આવ્યું હતું.