CELEBRATING INDEPENDENCE DAY
75 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન તરીકે સરદાર વિદ્યા ભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે.કે.પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના તમામ સ્ટાફ મિત્રો, એન.સી.સી. કેડેટસ, એન.એસ.એસ. સ્વયંસેવકો તથા અન્ય વિદ્યાર્થીઓ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.