Celebration of Birth Anniversary of shri Zaverchand Meghani

 

 

 

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે ગીત સ્પર્ધા યોજાઇ જેમાં પ્રથમ ક્રમે પરમાર મયુર, દ્વિતીય ક્રમે ઝાલા દિગ્વિજયસિંહ, તૃતીય ક્રમે ગઢવી મેહુલ તથા પટેલ ખુશી વિજેતા બન્યા હતા.

Back