Celebration of International Yoga Day
NCC, NSS, SPORTS ના સહયોગથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં 50 જેટલા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ તેમજ સ્ટાફ મળીને કોલેજ કેમ્પસમાં ઉજવણી કરી હતી. તેમાં યોગથી થતાં ફાયદાની માહિતી આપવા તથા યોગ કરવા માટે પી. ટી. આઈ. ઇન્સ્ટ્રક્ટર ડો. મનીષભાઈ પટેલ યોગ ગુરુ તરીકે ફરજ બજાવી હતી. આ સમગ્ર પ્રોગ્રામનું NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. મંદાબેન પંડ્યા તેમજ મેઘલબેન પટેલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું.