Celebration of is Donation of Physical organs equal to life Enhancing Donation
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કોલેજના આચાર્ય શ્રી ડો. જગદીશભાઈ પટેલની પ્રેરણાથી “અંગદાન એ જીવનદાન છે” એ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. અંગદાન અંગેની સમજ ચંદ્રેશભાઇ પટેલ અને સંજયભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને આપી. આ કાર્યક્રમમાં કોલેજના ૨૦૦ વિદ્યાર્થીઓ જોડાઈ અને અંગ દાન કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી.