Competitive Exam Class
શ્રી વી.આર .પટેલ કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા અને ચાણક્ય એકેડેમી મહેસાણા ના સંયુક્ત ઉપક્રમે કોલેજ માં ત્રણ માસ માટે ના સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 70 વિદ્યાર્થી ભાઈ - બહેનો જોડાયા છે. તેમા ગુજરાત સરકાર તરફથી જાહેર થતી વિવિધ ભરતી અંગે માર્ગદર્શન આપવા માં આવશે તેમજ સામાન્ય જ્ઞાન , ગણિત , અંગ્રેજી , વિજ્ઞાન અને ટેક્નોલોજી , સંસ્કૃતિ , ભૂગોળ , અર્થશાસ્ત્ર, બંધારણ અને કરંટ અફેર્સ જેવા વિષયો શીખવવામાં આવશે.