Cyber Crime નિવારણ અંગે સેમિનાર યોજાયો

Cyber Crime નિવારણ વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં મહિલા ક્રાઇમ યુનિટ માંથી કાઉન્સેલર PBSC નીલમબેન પટેલ દ્વારા વિધાર્થીઑને Cyber Crime હેઠળ કેવા પ્રકારના ગુનાઓ થાય છે. તથા આ ગુનાઓને અટકાવવા માટે પોલીસ તંત્ર તેમને કેવી રીતે મદદ કરી શકે છે. તે અંતર્ગત વિદ્યાર્થીઓને વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી. તથા કાઉન્સેલર વિલાસ બેને 181 મહિલા હેલ્પલાઇન સેવાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માહિતી આપી.

Back