Essay Writting Compitition
કોમર્સ કોલેજ મહેસાણા માં નિબંધ સ્પર્ધા યોજાઈ.
શ્રી વી. આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા માં બી. કોમ. ના વિદ્યાર્થીઓ માટે આચાર્ય શ્રી જે. કે. પટેલ સાહેબ ના માર્ગદશન હેઠળ જી 20 – વાય 20 અંતર્ગત નિબંધ સ્પર્ધા નું આયોજન ડો. મહેશ્વરી યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકે ની ભૂમિકા ડો. કે. સી. મોદી અને ડો. મહેશ્વરી યાદવે નિભાવી હતી. વિદ્યાર્થી ભાઈ –બહેનો એ ખૂબ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો . જેમા નીચે ના વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા હતા.
- રાવલ હિમાની બી. પ્રથમ
- પ્રજાપતિ હર્ષ કે. દ્વિતીય
- સોલંકી ભૂમિ ડી. તૃતીય
- લીંબાચિયાં પ્રિયંકા બી. તૃતીય
કોલેજ પરિવાર ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓ ને ખૂબ ખૂબ અભિનદન પાઠવે છે.
પ્રિ.ડો.જે. કે. પટેલ