Farewell Function
કોલેજ દ્વારા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરતા વિદ્યાર્થીઓ માટે દીક્ષાંત સમારોહ તેમજ વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર માટે પારિતોષિક વિતરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં અધ્યક્ષ સ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. આર. એન. દેસાઈ સાહેબ તેમજ મુખ્ય મહેમાન સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે. કે. પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા.
કુલપતિ શ્રી ડૉ. આર. એન. દેસાઈ સાહેબ તેમજ સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે. કે. પટેલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.