Fee assistance to those students who have lost guardianship

 

 

શ્રી હરેશભાઈ એચ. ચૌધરી (સિન્ડિકેટ સભ્ય, EC મેમ્બર હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના કારણે માતા પિતાનો સહારો ગુમાવનાર કોલેજના  વિદ્યાર્થીઓની ફી નો ચેક આચાર્યશ્રી ડો.જે.કે.પટેલની હાજરીમાં વિદ્યાર્થીઓને કોલેજમાં રૂબરૂ અર્પણ કરેલ છે. આ વિધાર્થીને જ્યાં સુધી ગ્રેજ્યુએશન પૂર્ણ ન થાય ત્યાં સુધી દર વર્ષે તેમના સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા ફી ભરવામાં આવશે. શ્રી હરેશભાઈ એચ. ચૌધરીની ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના વાલી તરીકે યુનિવર્સિટીમાં નિમણૂક કરવામાં આવેલ છે.

Back