IPR Webinar
કોમર્સ કોલેજ મહેસાણામાં નેશનલ લેવલ IPR webinar .
શ્રી વી .આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા માં તારીખ 17/08/2023 ને ગુરુવાર ના રોજ આચાર્ય શ્રી જે. કે. પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ , ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા , પેટન્ટ ઓફિસ મુંબઈ દ્વારા National લેવલ નો IPR (Intellectual Property Rights) વિષય ઉઓર webinar યોજવામાં આવ્યો. જેમાં 563 સહભાગીઓએ ભાગ લીધો હતો. શ્રીમાન કે. નારાયણ મૂર્તિ NIPAM Officer, મુંબઈ દ્વારા Patent, Design, Trademark, Copyright અને Geographical Indication પર ઉત્કૃષ્ટ તજજ્ઞતા પ્રદાન કરવામાં આવી હતી. સમગ્ર IPR webinar નું સંચાલન ડો. અલ્પા જાની એ કર્યું હતું.