મહેંદી સ્પર્ધા

કોમર્સ કોલેજ મહેસાણામાં મહેંદી  સ્પર્ધા યોજાઈ .

         શ્રી વી .આર. પટેલ  કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા માં  આચાર્ય શ્રી જે. કે. પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ  બી. કોમ.- એમ. કોમ. ના વિદ્યાર્થી ભાઈ –બહેનો માટે  મહેંદી   સ્પર્ધા નું આયોજન  ડો. હર્ષા ડાંગર , ડો. મહેશ્વરી યાદવ અને  પ્રા. સુનંદા ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. જેમાં નિર્ણાયક  તરીકે ની ભૂમિકા રંગોળી સ્પર્ધામાં  ડો. કે. સી. મોદી સાહેબ ,ડો. એ. ડી. પરમાર સાહેબ ,ડો. કે. ટી. પટેલ ,ડો. વી. એચ. જોષી ,ડો. એસ. બી. પ્રજાપતિએ અને મહેંદી સ્પર્ધામાં  ડો. કે. સી. મોદી સાહેબ ,ડો. એ. ડી. પરમાર સાહેબ , પ્રા. એ. આર. શાહ સાહેબ  અને  ડો. હર્ષા ડાંગર   દ્વારા નિભાવવામાં આવી હતી.

               વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ખૂબ  મોટી સંખ્યામાં ભાગ લીધો હતો .

              મહેંદી સ્પર્ધામાં નીચેના વિદ્યાથીઓ વિજેતા જાહેર થયા હતા.

                   1. પ્રજાપતિ હીનલ     પ્રથમ

                   2.વાલ્મીકિ વૈશાલી     બીજો

                   3. મિર્ઝા સાનિયા       ત્રીજો

  કોલેજ પરિવાર ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.                                      

 

Back