Save Mother
શ્રી વી.આર.પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણા અને રોટરી કલ્બ ઓફ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે કલાઇમેટ ચેજ પ્રોજેકટ અંતર્ગત પર્યાવરણને બચાવવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં શ્રીમતી બિનુ રાવ યુ. એસ. સ્થિત NGO (MEP-Mother Earth Project) ગુજરાતના પ્રતિનિધિ દ્વારા કોલેજના કેમ્પસમાં “Save Mother Earth” અનુસંધાન ચિત્ર દોરવામાં આવ્યું. તથા વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત ભીંત ચિત્ર, અને શિલ્પ દ્વારા પર્યાવરણને બચાવવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી.