Seminar on Competitive Exam Guidance
સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય વક્તા તરીકે મોટીવેશનલ ટ્રેનર ગૌરવભાઈ આર. ગઢવી (એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે બી.કોમના 200 વિધાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.