SSIP Programme
શ્રી વી. આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ મહેસાણામાં બી.કોમ. અને એમ. કોમ. ના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન (SSIP) પ્રોગ્રામ નું આયોજન તા. ૯-૦૮-૨૦૨૩ ને બુધવારના રોજ કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં ગણપત યુનિવર્સિટીના પ્રો. વાઇસ ચાન્સેલર પ્રો. સૌરભભાઈ દવે ( મેનેજર, ઇનક્યુબેશન સેન્ટર ) દ્વારા SSIP નું અંગ્રેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. . આ કાર્યક્રમનું સફળ આયોજન ડૉ. કલ્પેશભાઈ પટેલ, ડો. વિશાલભાઈ જોષી, ડો. શૈલેષભાઈ પ્રજાપતિ, પ્રા. અમરીશભાઇ શાહ તેમજ એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિ. ડૉ.જે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 300 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સફળ બનાવ્યો.