સ્વચ્છતા અભિયાન
શ્રી વી .આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા માં આચાર્ય શ્રી જે. કે. પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ બી. કોમ.. ના વિદ્યાર્થી ભાઈ –બહેનો દ્વારા ગાંધી જયંતી નિમિતે વડાપ્રધાન શ્રી એ શરું કરેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉજવાઇ રહેલ સ્વચ્છતા પખવાડા માં એન. એસ. એસ દ્વારા સ્વછતા અભિયાન નું આયોજન એન. એસ. એસ. ના પ્રોગ્રામ ઓફિસર ડો. કલ્પેશભાઈ પટેલ અને ડો. વિશાલકુમાર જોષી દ્વારા કરવામાં આવ્યું.શ્રી વી .આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ ,મહેસાણા માં આચાર્ય શ્રી જે. કે. પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ બી. કોમ.. ના વિદ્યાર્થી ભાઈ –બહેનો દ્વારા ગાંધી જયંતી નિમિતે વડાપ્રધાન શ્રી એ શરું કરેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉજવાઇ રહેલ સ્વચ્છતા પખવાડા માં એન. એસ. એસ દ્વારા સ્વછતા અભિયાન નું આયોજન એન. એસ. એસ. ના પ્રોગ્રામ ઓફિસર ડો. કલ્પેશભાઈ પટેલ અને ડો. વિશાલકુમાર જોષી દ્વારા કરવામાં આવ્યું.