Teacher's Day Celebrations

 

 

 

શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં કોલેજના કુલ 22 વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમજ એમ.કોમ સેમેસ્ટર – 3 માં અભ્યાસ કરતાં પટેલ દિવ્યમે પ્રિન્સિપાલ તરીકે તથા નાગરકર મેઘનાએ વાઇસ પ્રિન્સિપાલ તરીકેની ભૂમિકા ભજવી હતી.

Back