Thalassemia Test

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી , અમદાવાદ અને શ્રી વી .આર. પટેલ કોલેજ ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર તમામ ભાઈ બહેનો નું થેલેસેમિયા ટેસ્ટનું આયોજન એન.એસ.એસ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટેસ્ટ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ થી શ્રી જયંતીભાઈ વાળંદશ્રી સંજય ભાઈ વાળંદ અને અમિતભાઈ  પટેલે વિદ્યાર્થીઓના  ટેસ્ટ કર્યા હતા

Back