Tiranga Rally

ગુજરાત સરકાર દ્રારા આયોજીત ત્રિરંગા રેલીમાં કોલેજના NCC ના વિધ્ધાર્થીઓ  ત્રિરંગા રેલીમાં ભાગ લીધો હતો. તેમાં NCC ANO  DR. હર્ષા ડાંગર પણ રેલીમા જોડાયા હતા. રેલી દૂધસાગર ડેરીથી તોરણવાળી માતાના ચોક સુધી પહોંચ્યા બાદ ટાઉન હોલમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.    

Back