Yog Trainer Talim Shibir
યોગ ટ્રેનર તાલીમ શિબિર
શ્રી વી.આર.પટેલ કોલેજ ઓફ કોમર્સ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે 100 કલાક ની યોગ ટ્રેનર તાલીમ શિબિર નું આયોજન કરવામા આવ્યુ. પ્રિન્સિપાલ શ્રી ડૉ.જે.કે.પટેલ સાહેબના સહયોગથી પ્રાધ્યાપક અને યોગ કોચ ડૉ. હષૉબેન ડાંગર દ્વારા ઓગષ્ટ 2023 માંએક મહિનાની યોગ શિક્ષક બનવા માટે તાલીમ આપવામા આવી. જેમા સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આચાર્યશ્રી દ્વારા અભિનંદન અને યોગ ક્ષેત્રે ઉજ્જવલ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવવામા આવી.